Shopify Catalog

વિશ્વભરનાં પ્રોડક્સ્, એક જ ઇન્ડેક્સમાં

હાલની કિંમત, ઇન્વેન્ટરી અને ચેકઆઉટ લિંક્સ સાથે માત્ર એક જ કૉલમાં લાખો બ્રાંડ્સની અબજો પ્રોડક્ટ્સ શોધો.

12 પ્રોડક્ટ્સ

અજમાવો

એક API, ત્રણ કૉલ

લાખો વેપારીઓને શોધો, કોઈપણ પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો જુઓ અને તમને અન્ય કોઈપણ જગ્યાએ જોવા મળેલી પ્રોડક્ટની વર્તમાન કિંમતો મેળવો.

પ્રોડક્ટના દરેક વિક્રેતા,
એક ID હેઠળ

Catalog સ્ટોર્સ પરની દરેક પ્રોડક્ટને એકીકૃત કરે છે,
તેના વિકલ્પોને પ્રમાણિત કરે છે અને તેની વિશેષતાઓને સમૃદ્ધ બનાવે છે.
  • ImageMatilda Chair – નેચરલ ઓકVNTI
  • ImageMATILDA CHAIR સોલિડ ઓક, નેચરલKiln & Co.
  • Imageઓક ડાઇનિંગ ખુરશી — Matilda, નેચરલHalden Home
નેચરલ ઓકમાં Matilda ChairMatilda Chairgid://shopify/p/exampleChair · નેચરલ ઓક
  • VNTIસ્ટૉકમાં છેUS$200.00
  • Kiln & Co.સ્ટૉકમાં છેUS$215.00
  • Halden Homeવેચાઈ ગયુંUS$185.00

વ્યક્તિગત કરેલી શોધ

Shop વડે સાઇન ઇન કરનાર ખરીદદારોને તેમની પસંદગીઓ અને શૉપિંગ ઇતિહાસના આધારે
ક્રમાંકિત પરિણામો મળે છે.
  1. Image
    બ્રામ લાઉન્જ ચેરUS$1,180.00Teaglen Studio
  2. ImageImageશ્રેષ્ઠ મૅચ
    ઓટિસ લાઉન્જરUS$640.00ઓલ્મસ્બી હોમ
  3. Image
    રેન સ્વિવલ ચેરUS$890.00ઓસ્મારા
  4. ImageImageશ્રેષ્ઠ મૅચ
    માટિલ્ડા ચેરUS$200.00VNTI
  5. Image
    જૂનો ક્લબ ચેરUS$1,450.00હેસલી
  6. Image
    રિયા આર્મચેરUS$1,320.00ફેનવ્રે ગુડ્સ
Shop એ તેની પાસે રહેલી માહિતીનો ઉપયોગ કર્યો:Image લાઇટ ઓકImage તટસ્થ ટોનImage US$1,000 થી ઓછી

દરેક ઑર્ડર પર કમાણી કરો

જ્યારે તમારી ઍપ દ્વારા શોધાયેલી આઇટમ ખરીદદારો ખરીદે ત્યારે કમિશન મેળવો. પ્રમોટેડ પ્લેસમેન્ટ એ અર્લી ઍક્સેસ છે.
Image
ImageMatilda ChairVNTI · ઑર્ડર પ્લેસ કર્યોUS$200.00
મેળવેલું કમિશન+US$20.00

પ્રારંભ કરો

તમારો પહેલો કૉલ કરો

કોઈ કીની જરૂર નથી. Shop CLI ઇન્સ્ટૉલ કરો, પછી તમારા ટર્મિનલમાં shop search રન કરો.

Catalog API કી બનાવો

Dev Dashboardમાં Agents (એજન્ટ) ખોલો અને તમારી ઍપમાંથી https://catalog.shopify.com/api/ucp/mcp પર વિનંતીઓ કરવા માટે API કી બનાવો. આ કી પ્રોડક્શનમાં ઉપયોગ માટે જરૂરી વધુ ઊંચી રેટ લિમિટ આપે છે.

તમારા કૉલને પ્રમાણિત કરો

ઍક્સેસ ટોકન મેળવવા માટે તમારી કીનો ઉપયોગ કરો, પછી તેને દરેક કૉલ સાથે મોકલો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું આ shop.dev જેવું જ છે?

ના, પણ તેઓ સાથે મળીને કામ કરે છે. કૅટેલોગ એ પ્રોડક્ટ સર્ચ ઇન્ડેક્સ છે અને shop.dev પરની શોધ તેના પર જ ચાલે છે. shop.dev માં Shop વડે સાઇન ઇન, Shop Pay વડે ચેકઆઉટ અને ઑર્ડર ટ્રૅકિંગ સામેલ છે. જો તમારે માત્ર શોધ જોઈતી હોય તો અહીંથી શરૂ કરો, અથવા જો તમારું એજન્ટ ચેકઆઉટ પણ કરતું હોય તો shop.dev થી શરૂ કરો.

શું મને API કીની જરૂર છે?

અજમાવવા માટે નહીં. શોધ કોઈપણ કી વિના ન્યૂનતમ રેટ લિમિટ પર કામ કરે છે. Dev Dashboard ની Catalog API કી એ લિમિટ્સને વધારે છે અને પ્રોડક્શનમાં તમને એક કીની જરૂર પડશે.

તેમાં કઈ પ્રોડક્ટ્સ શામેલ છે?

Shopify પર લાખો વેપારીઓની 1 અબજથી વધુ પ્રોડક્ટ છે. બીટામાં, કૅટેલોગમાં એવી બ્રાંડ્સની પ્રોડક્ટનો પણ સમાવેશ થાય છે જે Shopify પર વેચાણ કરતી નથી. તે ડિફૉલ્ટ રૂપે બંધ હોય છે, ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સના ખરીદદારોને જ દેખાય છે અને ખરીદી કરવા માટે બ્રાંડની વેબસાઇટ પર લિંક કરે છે. અહીં વધુ જાણો (નવી ટૅબમાં ખુલે છે).

ડેટા કેટલો તાજેતરનો છે?

Shopify મર્ચન્ટની પ્રોડક્ટ માટે સ્ટોરમાંથી વર્તમાન કિંમત અને ઇન્વેન્ટરી લેવામાં આવે છે. જે બ્રાંડ Shopify પર વેચાણ નથી કરતી તેમની પ્રોડક્ટ તેમની વેબસાઇટ પરથી લેવામાં આવે છે, તેથી સાઇટ કરતાં કિંમત અને ઉપલબ્ધતા અલગ હોઈ શકે છે.

શું હું પરિણામોની કૉપિ રાખી શકું છું?

ના. પરિણામોને કૅશ કરશો નહીં અથવા વેપારીની છબીઓને ફરીથી હોસ્ટ કરશો નહીં. જ્યારે જરૂર હોય ત્યારે નવા ડેટાની વિનંતી કરો અને રિસ્પૉન્સમાં URL પરથી છબીઓ બતાવો. પરીક્ષણો માટે, કાલ્પનિક ડેટાનો ઉપયોગ કરો.

શું બાકીનો શૉપિંગ અનુભવ બનાવી રહ્યા છો?

shop.dev માં બાકીની ટૂલકિટ શામેલ છે: ખરીદનાર સાઇન ઇન,
Shop Pay વડે ચેકઆઉટ અને ઑર્ડર્સ.